આગમન-સરઘસમાં ભાગ લેનારા કલાકારોએ અજબ વેશભૂષામાં ગજબ કરતબ કર્યાં હતાં.
અજબગજબ
શ્રી પંચ અગ્નિ અખાડાના સાધુઓ
૧૩ જાન્યુઆરીથી શરૂ થતા મહાકુંભમાં ભાગ લેવા ગઈ કાલે શ્રી પંચ અગ્નિ અખાડાના સાધુઓ પ્રયાગરાજમાં પ્રવેશી રહ્યા હતા ત્યારે તેમની પેશવાઈમાં એટલે કે તેમના આગમન-સરઘસમાં ભાગ લેનારા કલાકારોએ અજબ વેશભૂષામાં ગજબ કરતબ કર્યાં હતાં.