Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > હવે ભગવાનની આરતી અને પૂજા કરતા રોબો પણ આવી ગયા

હવે ભગવાનની આરતી અને પૂજા કરતા રોબો પણ આવી ગયા

Published : 21 October, 2026 01:03 PM | Modified : 21 October, 2026 01:24 PM | IST | Tamil Nadu
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તામિલનાડુના કોઇમ્બતુરમાં આયુધ પૂજા દરમ્યાન એક અનોખો નજારો જોવા મળ્યો. અહીં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)થી બનેલા હ્યુમન જેવા રોબોએ કપૂર સળગાવીને આરતી કરી અને અગરબત્તી પણ ફેરવી.

રોબોએ કરી આરતી

અજબ ગજબ

રોબોએ કરી આરતી


તામિલનાડુના કોઇમ્બતુરમાં આયુધ પૂજા દરમ્યાન એક અનોખો નજારો જોવા મળ્યો. અહીં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)થી બનેલા હ્યુમન જેવા રોબોએ કપૂર સળગાવીને આરતી કરી અને અગરબત્તી પણ ફેરવી. ટેક્નૉલૉજી અને પરંપરાનો આ અનોખો સમન્વય જોઈને હાજર લોકોનું ધ્યાન ખેંચાયું હતું. આ રોબો બનાવતી કંપનીનો નજારો હતો. દશેરાના દિવસે થતી આયુધ પૂજામાં એ જ કંપનીમાં બનેલા રોબોએ પણ ભાગ લીધો હતો. જેનાથી રોબો બનતા હતા એ વિવિધ મશીનોના સ્પેરપાર્ટ્સની રોબોએ જ પૂજા કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2026 01:24 PM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK