Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ભાગીને જઈ રહેલા કપલે ફ્લાઇટમાં ટૉઇલેટ પેપરના હારથી લગ્ન કરી લીધાં

ભાગીને જઈ રહેલા કપલે ફ્લાઇટમાં ટૉઇલેટ પેપરના હારથી લગ્ન કરી લીધાં

Published : 29 August, 2026 04:23 PM | IST | Las Vegas
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સારા મૉન્ટાલ્વો અને તેના પાર્ટનરે બીજા શહેરમાં જઈને ચૂપચાપ લગ્ન કરવાનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ ફ્લાઇટની અટેન્ડન્ટે ૩૫,૦૦૦ ફુટની ઊંચાઈએ સફર દરમ્યાન જ તેમને લગ્ન કરાવી આપવાની વ્યવસ્થા કરી આપી હતી.

ભાગીને જઈ રહેલા કપલે ફ્લાઇટમાં ટૉઇલેટ પેપરના હારથી લગ્ન કરી લીધાં

ભાગીને જઈ રહેલા કપલે ફ્લાઇટમાં ટૉઇલેટ પેપરના હારથી લગ્ન કરી લીધાં


અમેરિકાના લાસ વેગસમાં લગ્ન કરવા ઘરેથી ભાગી નીકળેલા કપલે પ્લેનમાં જ લગ્ન કરી લીધાં. સારા મૉન્ટાલ્વો અને તેના પાર્ટનરે બીજા શહેરમાં જઈને ચૂપચાપ લગ્ન કરવાનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ ફ્લાઇટની અટેન્ડન્ટે ૩૫,૦૦૦ ફુટની ઊંચાઈએ સફર દરમ્યાન જ તેમને લગ્ન કરાવી આપવાની વ્યવસ્થા કરી આપી હતી. પ્લેનમાં જે મળ્યું એનાથી જ સારાને દુલ્હનની જેમ તૈયાર કરવામાં આવી. ટૉઇલેટ પેપરની મદદથી જ વેડિંગ ડ્રેસનો આગળનો ભાગ બનાવી આપ્યો. હાથમાં ફૂલોના બુકેની જગ્યાએ કૉફી હલાવવા માટેની સ્ટરિંગ-સ્ટિક્સથી બુકે તૈયાર કર્યો. પ્લેનમાં હાજર ૧૭૮ પ્રવાસીઓને એ લગ્નના સાક્ષી બનાવવામાં આવ્યા. આ અનોખાં વેડિંગનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. 


Whatsapp-channel Whatsapp-channel

29 August, 2026 04:23 PM IST | Las Vegas | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK