આજે દેશભરમાં વિજયા દશમીની ઉજવણી થશે
રાવણનું ચિત્ર
આજે દેશભરમાં વિજયા દશમીની ઉજવણી થશે. ઠેર-ઠેર લંકાપતિ રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે. ઇન્દોરમાં એક કલાકાર રાવણનાં ચિત્રને આખરી ઓપ આપી રહ્યો છે.
ADVERTISEMENT