દક્ષિણ જર્મનીમાં આજકાલ ફિંગર રેસલિંગ ચૅમ્પિયનશિપ ચાલી રહી છે
માત્ર એક જ આંગળીથી રેસલિંગ થાય છે
દક્ષિણ જર્મનીમાં આજકાલ ફિંગર રેસલિંગ ચૅમ્પિયનશિપ ચાલી રહી છે. એમાં સ્પર્ધકો કૉમ્પિટિશન પહેલાં પોતાની આંગળીને તેલમાલિશ કરીને મજબૂત કરવાની એક્સરસાઇઝ કરે છે. એ પછી બે સ્પર્ધકો સામસામે એક-એક આંગળીમાં તૂટે નહીં એવું ડિવાઇસ ભરાવીને ખેંચતાણ કરે છે.
ADVERTISEMENT
માત્ર એક જ આંગળીથી રેસલિંગ થતું હોવાથી ઘણી વાર સ્પર્ધકોની આંગળીનાં હાડકાં તૂટી જાય છે તો ક્યારેક આંગળીઓ લોહીલુહાણ થઈ જાય છે.

