Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કાવડયાત્રામાં અનલિમિટેડ ક્રીએટિવિટી

કાવડયાત્રામાં અનલિમિટેડ ક્રીએટિવિટી

Published : 31 July, 2026 11:47 AM | IST | Lucknow
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તર પ્રદેશની કાવડયાત્રામાં આ વખતે અનોખી સર્જનાત્મકતા જોવા મળી. પાંચ કરોડની મૅક્લરેન કારને કાવડ બનાવવામાં આવી, જ્યારે અન્ય ભક્તોએ ચલણી નોટોથી સજાવેલી કાવડ લઈને સૌનું ધ્યાન ખેંચ્યું.

કાવડયાત્રામાં અનલિમિટેડ ક્રીએટિવિટી

કાવડયાત્રામાં અનલિમિટેડ ક્રીએટિવિટી


દર વર્ષે ઉત્તર પ્રદેશમાં કાવડયાત્રા થતી હોય છે અને લોકો ભરપૂર શ્રદ્ધા સાથે કાવડ લઈને પદયાત્રા કરતા હોય છે. જોકે આ વખતે યાત્રામાં અનોખી ક્રીએટિવિટી જોવા મળી છે. થોડા દિવસ પહેલાં જ કારને દાંતથી ખેંચીને જનારા ભક્તોનું ગ્રુપ વાઇરલ થયું હતું. હવે સૌથી મોંઘી કાવડ મેળામાં જોવા મળી છે. એક ભક્તે પાંચ કરોડની મૅક્લરેન સ્પોર્ટ્‌સ કારને કાવડ બનાવીને એના પર મહાદેવજીની સવારી કરાવી છે. બીજું એક ગ્રુપ ૧૦, ૨૦, ૫૦ અને ૧૦૦ રૂપિયાની નોટોથી સજાવેલી કાવડ લઈને નીકળ્યું છે. મહાદેવજીની ભક્તિમાં હવે સર્જનાત્મકતાની છાંટ ઉમેરીને સોશ્યલ મીડિયા પર વાઇરલ થવાનું હવે કાવડિયાઓને પણ આવડી ગયું છે. ‍


Whatsapp-channel Whatsapp-channel

31 July, 2026 11:47 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK