ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં દેશની પ્રથમ AI (આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ) આંગણવાડી કેન્દ્ર શરૂ થયું છે. રોટરી ઇન્ટરનૅશનલના પ્રયાસથી શરૂ થયેલી AI આંગણવાડીમાં બાળકોને AIની મદદથી ભણાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
ગાઝિયાબાદમાં બની દેશની પ્રથમ AI આંગણવાડી
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં દેશની પ્રથમ AI (આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ) આંગણવાડી કેન્દ્ર શરૂ થયું છે. રોટરી ઇન્ટરનૅશનલના પ્રયાસથી શરૂ થયેલી AI આંગણવાડીમાં બાળકોને AIની મદદથી ભણાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. પહેલાં કેન્દ્રમાં ગણ્યાંગાંઠ્યાં બાળકો આવતાં હતાં, પરંતુ સોમવારે બાળકોની સંખ્યા વધી ગઈ હતી, કારણ કે બાળકોને ભણવાની મજા પડે એ રીતે સ્ક્રીન પર ભણાવાઈ રહ્યું છે.