Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દુનિયાભરમાંથી ૮૫૮ પેપરકપ્સ એકઠા કરવાનો વિક્રમ ધરાવે છે આ ભારતીય

દુનિયાભરમાંથી ૮૫૮ પેપરકપ્સ એકઠા કરવાનો વિક્રમ ધરાવે છે આ ભારતીય

Published : 05 June, 2026 01:38 PM | IST | Kerala
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ એવા કપ્સ છે જે કોઈક આઉટલેટ્સમાં ઑફિશ્યલી લોગો કે ડિઝાઇન સાથે વપરાતા હોય

સુનીલ જોસેફ

અજબ ગજબ

સુનીલ જોસેફ


કેરલમના સુનીલ જોસેફ નામના ભાઈએ એકમેકથી અલગ હોય એવા પેપરકપ્સનું કલેક્શન કર્યું છે. દુનિયાભરમાં ફરેલા ૫૭ વર્ષના સુનીલભાઈએ જ્યાં જાય ત્યાંથી યાદગીરીરૂપે યુનિક પેપરકપનું કલેક્શન કર્યું છે. આ એવા કપ્સ છે જે કોઈક આઉટલેટ્સમાં ઑફિશ્યલી લોગો કે ડિઝાઇન સાથે વપરાતા હોય, પર્સનલી ડિઝાઇન કરેલા હોય એવા નહીં. પાંચમા ધોરણમાં ભણતા હતા ત્યારથી સુનીલને સ્ટૅમ્પ્સ, સિક્કા અને દીવાસળીના બૉક્સનાં સ્ટિર્ક્સ જેવી ચીજો એકઠી કરવાનો શોખ હતો. એમાંથી જ જન્મ્યો પેપરકપ એકઠા કરવાનો શોખ. પહેલી વાર તેમણે ૨૦૧૩માં ૫૯૮૬ ફોનકાર્ડ્સનું કલેક્શન કર્યું હતું. હવે આ કલેક્શન વધીને ૧૨,૦૦૦ પ્લસ ફોનકાર્ડ્સનું થઈ ગયું છે. 


Whatsapp-channel Whatsapp-channel

05 June, 2026 01:38 PM IST | Kerala | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK