Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પત્નીએ કરવા ચૌથનું વ્રત ન રાખ્યું એટલે પતિએ પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવી

પત્નીએ કરવા ચૌથનું વ્રત ન રાખ્યું એટલે પતિએ પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવી

Published : 31 October, 2026 02:23 PM | Modified : 31 October, 2026 02:35 PM | IST | Madhya Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિજરાવન ગામમાં રહેતા લાલભાઈનો આરોપ છે કે તેની પત્ની તેને પ્રેમ નથી કરતી કેમ કે તે કરવા ચૌથનું વ્રત કે ચંદ્રની પૂજા નથી કરતી. પતિનું કહેવું છે કે તેણે આ કારણોસર પત્નીને છૂટાછેડા આપવાની ધમકી પણ આપી છે, પરંતુ પત્ની માનતી જ નથી.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મધ્ય પ્રદેશના શિવપુરીમાં કરવા ચૌથને લઈને એક પતિ-પત્ની વચ્ચેનો વિવાદ પોલીસ-સ્ટેશન સુધી પહોંચી ગયો. વિજરાવન ગામમાં રહેતા લાલભાઈનો આરોપ છે કે તેની પત્ની તેને પ્રેમ નથી કરતી કેમ કે તે કરવા ચૌથનું વ્રત કે ચંદ્રની પૂજા નથી કરતી. પતિનું કહેવું છે કે તેણે આ કારણોસર પત્નીને છૂટાછેડા આપવાની ધમકી પણ આપી છે, પરંતુ પત્ની માનતી જ નથી. પોલીસે ફરિયાદ નોંધવાને બદલે બન્ને માટે એક સોશ્યલ કાઉન્સેલરની વ્યવસ્થા કરી છે જે બન્ને પક્ષને સમજાવીને આપસી વિવાદનો ઉકેલ લાવશે.


Whatsapp-channel Whatsapp-channel

31 October, 2026 02:35 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK