Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આવું પાકિસ્તાનમાં જ થાય : ૯ ભાઈઓએ તેમની જ કઝિન સિસ્ટર્સ સાથે શાદી કરી

આવું પાકિસ્તાનમાં જ થાય : ૯ ભાઈઓએ તેમની જ કઝિન સિસ્ટર્સ સાથે શાદી કરી

Published : 05 May, 2026 11:57 AM | Modified : 05 May, 2026 12:00 PM | IST | Multan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કહેવાય છે કે આ દહેજમુક્ત સંબંધો માટે આવા સામૂહિક વિવાહ પાકિસ્તાનમાં ખૂબ થાય છે

શુજાબાદ નામના વિસ્તારમાં ૯ દુલ્હાઓએ તેમની જ કઝિન સિસ્ટર્સ સાથે નિકાહ પઢ્યા છે

અજબ ગજબ

શુજાબાદ નામના વિસ્તારમાં ૯ દુલ્હાઓએ તેમની જ કઝિન સિસ્ટર્સ સાથે નિકાહ પઢ્યા છે


પાકિસ્તાનના મુલતાન જિલ્લામાં થયેલા એક અનોખા નિકાહના સમાચાર ચર્ચામાં છે. અહીં એક પરિવારના ૯ ભાઈઓએ ૯ બહેનો સાથે નિકાહ પઢ્યા છે. અહીં ૯ ભાઈઓ એક પરિવારના હોય અને બહેનો બીજા જ પરિવારની હોય એવું નથી. આ છોકરા-છોકરીઓ એકબીજાનાં પિતરાઈ ભાઈ-બહેન થાય છે. ક્યારેક આ છોકરીઓ જેમને ભાઈજાન કહેતી હતી તેમની જ સાથે લગ્ન થયાં છે. કહેવાય છે કે આ દહેજમુક્ત સંબંધો માટે આવા સામૂહિક વિવાહ પાકિસ્તાનમાં ખૂબ થાય છે. શુજાબાદ નામના વિસ્તારમાં ૯ દુલ્હાઓએ તેમની જ કઝિન સિસ્ટર્સ સાથે નિકાહ પઢ્યા છે. ભારતમાં આપણે આવા સંબંધો માટે ચિંતા જતાવીએ, પરંતુ પાકિસ્તાનમાં આવા નિકાહની વાહવાહી થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2026 12:00 PM IST | Multan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK