Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઘરમાં દીકરાનાં લગ્ન લેવાવાનાં હતાં ત્યારે તેની મા ૧૬ વર્ષ નાના ભાણેજ સાથે ભાગી ગઈ

ઘરમાં દીકરાનાં લગ્ન લેવાવાનાં હતાં ત્યારે તેની મા ૧૬ વર્ષ નાના ભાણેજ સાથે ભાગી ગઈ

Published : 24 February, 2026 02:48 PM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એવામાં પોતાના ભાણેજ સાથે ભાગી નીકળેલી મહિલા વિરુદ્ધ પોલીસ-કેસ નોંધાયો છે. તેના પતિએ ફરિયાદ કરી હતી કે પત્ની પિયર જવાની વાત કહીને નીકળી હતી અને પછી પાછી આવી જ નહોતી. પછીથી ખબર પડી હતી કે તે ૧૬ વર્ષ નાના ભાણેજ સાથે જતી રહી છે.

ઘરમાં દીકરાનાં લગ્ન લેવાવાનાં હતાં ત્યારે તેની મા ૧૬ વર્ષ નાના ભાણેજ સાથે ભાગી ગઈ

અજબગજબ

ઘરમાં દીકરાનાં લગ્ન લેવાવાનાં હતાં ત્યારે તેની મા ૧૬ વર્ષ નાના ભાણેજ સાથે ભાગી ગઈ


ઉત્તર પ્રદેશના અલીગઢના બિસનપુરમાં એક મહિલા પોતાનાથી ૧૬ વર્ષ નાના અને સંબંધમાં ભાણેજ થતા યુવક સાથે ભાગી ગઈ હતી. તેના દીકરાનાં લગ્ન ૬ માર્ચે લેવાયાં હતાં. એ માટે ઘરમાં રોકડ રકમ અને દાગીના પણ હતાં એ બધું જ લઈને મા ફરાર થઈ ગઈ હતી. મહિલા ૩ સંતાનોની મા છે અને મોટા દીકરાનાં લગ્ન ઢૂકડાં હતાં. એવામાં પોતાના ભાણેજ સાથે ભાગી નીકળેલી મહિલા વિરુદ્ધ પોલીસ-કેસ નોંધાયો છે. તેના પતિએ ફરિયાદ કરી હતી કે પત્ની પિયર જવાની વાત કહીને નીકળી હતી અને પછી પાછી આવી જ નહોતી. પછીથી ખબર પડી હતી કે તે ૧૬ વર્ષ નાના ભાણેજ સાથે જતી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

24 February, 2026 02:48 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK