Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આવી બૉક્સિંગ મૅચ નહીં જોઈ હોય ક્યારેય

આવી બૉક્સિંગ મૅચ નહીં જોઈ હોય ક્યારેય

Published : 07 September, 2026 10:06 AM | IST | Bangkok
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૉક્સિંગ મૅચનું આયોજન કરીને લોકોને આકર્ષવાનો પ્રયાસ કરે છે

પાણી પર, બામ્બુ પર બેસીને રમાતી બૉક્સિંગ મૅચ

અજબ ગજબ

પાણી પર, બામ્બુ પર બેસીને રમાતી બૉક્સિંગ મૅચ


થાઇલૅન્ડમાં નરાતીવાત નામનો એક પ્રાંત છે જ્યાં લાંબા સમયથી વંશીય અને ધાર્મિક ઉગ્રવાદ ફેલાયેલો છે.




થાઇલૅન્ડમાં બૅન્ગકૉક, પટાયા, ફુકેત જેવાં ઘણાં ટૂરિસ્ટ-સ્પૉટ છે અને એની જેમ જ નરાતીવાતમાં પણ પર્યટન વિકસે એ હેતુથી સ્થાનિક સમુદાય પાણી પર, બામ્બુ પર બેસીને રમાતી બૉક્સિંગ મૅચનું આયોજન કરીને લોકોને આકર્ષવાનો પ્રયાસ કરે છે.


Whatsapp-channel Whatsapp-channel

07 September, 2026 10:06 AM IST | Bangkok | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK