આ નિર્ણયનો ઉદ્દેશ રમત અને તામિલનાડુ રાજ્યમાં ત્રણેયના મહત્ત્વપૂર્ણ યોગદાનનું સન્માન કરવાનો છે
ત્રણ સ્ટૅન્ડનું નામ ભૂતપૂર્વ ક્રિકેટર્સ રવિચન્દ્રન અશ્વિન, કૃષ્ણમાચારી શ્રીકાન્ત અને શ્રીનિવાસરાઘવન વેન્કટરાઘવનના નામ પરથી રાખવામાં આવશે
તામિલનાડુ ક્રિકેટ અસોસિએશન (TNCA)એ જાહેરાત કરી છે કે ચેન્નઈમાં સ્થિત ચેપૉક સ્ટેડિયમના ત્રણ સ્ટૅન્ડનું નામ ભૂતપૂર્વ ક્રિકેટર્સ રવિચન્દ્રન અશ્વિન, કૃષ્ણમાચારી શ્રીકાન્ત અને શ્રીનિવાસરાઘવન વેન્કટરાઘવનના નામ પરથી રાખવામાં આવશે.
આ નિર્ણયનો ઉદ્દેશ રમત અને તામિલનાડુ રાજ્યમાં ત્રણેયના મહત્ત્વપૂર્ણ યોગદાનનું સન્માન કરવાનો છે. આગામી ૧૨ ડિસેમ્બરે પર્થ સ્કૉર્ચર્સ અને મેલબર્ન રેનેગેડ્સ વચ્ચે રમાનારી બિગ બૅશ લીગની ઐતિહાસિક ઓપનિંગ મૅચ પહેલાં આ ત્રણેય ક્રિકેટરોની હાજરીમાં આ સ્ટેન્ડનું અનાવરણ કરવામાં આવશે.
