Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ફાસ્ટ બોલર અંશુલ કમ્બોજે રેકૉર્ડ ૨.૨૦ના ઇકૉનૉમી રેટથી બોલિંગ કરીને શાનદાર કમબૅક કર્યું

ફાસ્ટ બોલર અંશુલ કમ્બોજે રેકૉર્ડ ૨.૨૦ના ઇકૉનૉમી રેટથી બોલિંગ કરીને શાનદાર કમબૅક કર્યું

Published : 06 November, 2026 08:28 AM | Modified : 06 November, 2026 12:56 PM | IST | Auckland
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છેલ્લા ૨૧ વર્ષમાં ભારતીય ફાસ્ટ બોલર દ્વારા આ સૌથી કરકસરિયો ૧૦ ઓવરનો વન-ડે સ્પેલ છે. અગાઉ ૨.૨૦ના રેકૉર્ડ ઇકૉનૉમી-રેટ સાથે આશિષ નેહરા (૨૦૦૫), અજિત આગરકર (૨૦૦૬) અને જસપ્રીત બુમરાહ (૨૦૧૬) ૧૦ ઓવરના સ્પેલ ફેંકી ચૂક્યા છે.

અંશુલ કમ્બોજ

અંશુલ કમ્બોજ


હરિયાણાનો પચીસ વર્ષનો અંશુલ કમ્બોજ ન્યુ ઝીલૅન્ડ સામેની પહેલી વન-ડે મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. અંશુલ કમ્બોજે ધારદાર બોલિંગ કરીને ૧૦ ઓવરના સ્પેલમાં માત્ર બાવીસ રન આપીને બે વિકેટ લીધી હતી.

છેલ્લા ૨૧ વર્ષમાં ભારતીય ફાસ્ટ બોલર દ્વારા આ સૌથી કરકસરિયો ૧૦ ઓવરનો વન-ડે સ્પેલ છે. અગાઉ ૨.૨૦ના રેકૉર્ડ ઇકૉનૉમી-રેટ સાથે આશિષ નેહરા (૨૦૦૫), અજિત આગરકર (૨૦૦૬) અને જસપ્રીત બુમરાહ (૨૦૧૬) ૧૦ ઓવરના સ્પેલ ફેંકી ચૂક્યા છે.



ત્રણ ઑક્ટોબરે ચંડીગઢમાં રમેલી ડેબ્યુ વન-ડે મૅચમાં અંશુલ કમ્બોજે વેસ્ટ ઇન્ડીઝ સામે ૯ ઓવરમાં એક પણ વિકેટ લીધા વગર ૮૨ રન આપી દીધા હતા. ૯.૧૧થી ૨.૨૦ના ઇકૉનૉમી-રેટ સુધી પહોંચીને અંશુલ કમ્બોજે શાનદાર કમબૅક કર્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

06 November, 2026 12:56 PM IST | Auckland | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK