Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આજથી દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે ત્રણ મૅચની T20 સિરીઝ

આજથી દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે ત્રણ મૅચની T20 સિરીઝ

Published : 13 September, 2026 10:16 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતની ધરતી પર પહેલી વાર નેતૃત્વ કરશે શ્રેયસ ઐયર : વરસાદની શક્યતા

મૅચનો સમય સાંજે ૭ વાગ્યે

મૅચનો સમય સાંજે ૭ વાગ્યે


ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આજે દિલ્હીમાં ત્રણ મૅચની T20 સિરીઝ શરૂ થઈ રહી છે. આ સિરીઝનું સત્તાવાર યજમાન અફઘાનિસ્તાન છે, પણ શ્રેયસ ઐયર પહેલી વાર ભારતની ધરતી પર T20 ટીમનું નેતૃત્વ કરશે. ભારતીય ટીમ શ્રેયસના નેતૃત્વ હેઠળ આયરલૅન્ડમાં T20 સિરીઝ ૨-૦થી અને ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચની T20 સિરીઝ ૪-૦થી હારી હતી. ત્યાર બાદ ઝિમ્બાબ્વે સામે ભારતે ૩-૦થી ક્લીન સ્વીપ કરી હતી. આજની મૅચ વખતે વરસાદ પડવાની સંભાવના છે. બીજી મૅચ મંગળવારે અને ત્રીજી ગુરુવારે દિલ્હીમાં જ રમાશે.


Whatsapp-channel Whatsapp-channel

13 September, 2026 10:16 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK