Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > જયપુરમાં ક્રિકેટર હરમનપ્રીત કૌરે પોતાના વૅક્સ સ્ટૅચ્યુનું અનાવરણ કર્યું

જયપુરમાં ક્રિકેટર હરમનપ્રીત કૌરે પોતાના વૅક્સ સ્ટૅચ્યુનું અનાવરણ કર્યું

Published : 14 November, 2026 09:00 AM | Modified : 14 November, 2026 09:08 AM | IST | Jaipur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હરમનપ્રીત પહેલી વખત પોતાની મીણની પ્રતિમા જોઈને ગર્વની લાગણી અનુભવી અને પ્રતિમા બનાવનારાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. નવેમ્બર ૨૦૨૫માં ભારતને પ્રથમ મહિલા વર્લ્ડ કપ હરમનપ્રીત કૌરે જિતાડી આપ્યો ત્યારે આ મ્યુઝિયમે તેનું સ્ટૅચ્યુ સ્થાપિત કરવાની જાહેરાત કરી.

હરમનપ્રીતનું વૅક્સ સ્ટૅચ્યુ

હરમનપ્રીતનું વૅક્સ સ્ટૅચ્યુ


ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ કૅપ્ટન હરમનપ્રીત કૌરે ગઈ કાલે રાજસ્થાનના જયપુરમાં પોતાના વૅક્સ સ્ટૅચ્યુનું અનાવરણ કર્યું હતું. નાહરગઢની અંદર સ્થિત હિસ્ટોરિકા વૅક્સ મ્યુઝિયમમાં વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની અને સચિન તેન્ડુલકર સાથે હરમનપ્રીત કૌરનું સ્ટૅચ્યુ પણ જોડાયું છે.

હરમનપ્રીત પહેલી વખત પોતાની મીણની પ્રતિમા જોઈને ગર્વની લાગણી અનુભવી અને પ્રતિમા બનાવનારાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. નવેમ્બર ૨૦૨૫માં ભારતને પ્રથમ મહિલા વર્લ્ડ કપ હરમનપ્રીત કૌરે જિતાડી આપ્યો ત્યારે આ મ્યુઝિયમે તેનું સ્ટૅચ્યુ સ્થાપિત કરવાની જાહેરાત કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

14 November, 2026 09:08 AM IST | Jaipur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK