Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતીય વિમેન્સ બધિર ટીમની શ્રીલંકામાં પ્રથમ ઇન્ટરનૅશનલ ટૂર આજથી શરૂ થશે

ભારતીય વિમેન્સ બધિર ટીમની શ્રીલંકામાં પ્રથમ ઇન્ટરનૅશનલ ટૂર આજથી શરૂ થશે

Published : 07 July, 2026 08:40 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય મહિલા બધિર ક્રિકેટ ટીમ પોતાની પ્રથમ ઇન્ટરનૅશનલ ટૂર માટે શ્રીલંકા રવાના થશે. આ ટૂર ભારતીય મહિલા બધિર ક્રિકેટના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્‍નરૂપ માનવામાં આવી રહી છે. 

ભારતીય વિમેન્સ બધિર ટીમની શ્રીલંકામાં પ્રથમ ઇન્ટરનૅશનલ ટૂર આજથી શરૂ થશે

ભારતીય વિમેન્સ બધિર ટીમની શ્રીલંકામાં પ્રથમ ઇન્ટરનૅશનલ ટૂર આજથી શરૂ થશે

ભારતીય મહિલા બધિર ક્રિકેટ ટીમ પોતાની પ્રથમ ઇન્ટરનૅશનલ ટૂર માટે શ્રીલંકા રવાના થશે. આ ટૂર ભારતીય મહિલા બધિર ક્રિકેટના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્‍નરૂપ માનવામાં આવી રહી છે. 
ભારતીય ટીમ ૭થી ૧૩ જુલાઈ દરમ્યાન શ્રીલંકામાં પાંચ T20 મૅચની સિરીઝ રમશે. આ સિરીઝ પહેલાં હાલમાં નવી દિલ્હીમાં ભારતીય ટીમની નવી જર્સીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. 

Whatsapp-channel Whatsapp-channel

07 July, 2026 08:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK