Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બહુ દુ:ખની વાત છે કે દિલ્હી કૅપિટલ્સ પ્લેઑફમાં ન પહોંચી શકી : મિશેલ માર્શ

બહુ દુ:ખની વાત છે કે દિલ્હી કૅપિટલ્સ પ્લેઑફમાં ન પહોંચી શકી : મિશેલ માર્શ

05 June, 2022 01:03 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈ સામેની કરો યા મરો મૅચમાં તે હારી ગઈ હતી

મિશેલ માર્શ

IPL 2022

મિશેલ માર્શ


ઑસ્ટ્રેલિયાના ક્રિકેટર મિશેલ માર્શે સ્વિકાર્યુ હતું કે દુ:ખની વાત એ છે કે એમની ટીમ દિલ્હી કેપિટલ્સ આ સિઝનમાં આઇપીએલના પ્લેઓફમાં સ્થાન ન મેળવી શક્યુ. મુંબઈ સામેની કરો યા મરો મૅચમાં તે હારી ગઈ હતી. દિલ્હીની ટીમે છેલ્લી મૅચમાં ​રોહિતની ટીમને હરાવવાની હતી પરંતુ ટીમ પાંચ વિકેટથી હારી ગઈ અને આઇપીએલમાંથી બહાર થઈ ગઈ. માર્શે કહ્યું કે શરૂઆતમાં હું કોરોનાનો શિકાર થયો પરંતુ છેલ્લી પાંચ મૅચમાં દિલ્હી તરફથી શાનદાર પ્રદર્શન કર્યુ હતું. આ દુ:ખની વાત છે કે અમે ફાઇનલમાં ન પહોંચી શક્યા.’ 


Whatsapp-channel Whatsapp-channel

05 June, 2022 01:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK