Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ૧૧.૭૫ કરોડ રૂપિયાની કિંમત ધરાવતો મિચલ સ્ટાર્ક ૨૦ એપ્રિલ સુધી IPLમાં વાપસી નહીં કરે

૧૧.૭૫ કરોડ રૂપિયાની કિંમત ધરાવતો મિચલ સ્ટાર્ક ૨૦ એપ્રિલ સુધી IPLમાં વાપસી નહીં કરે

Published : 08 April, 2026 11:14 AM | Modified : 08 April, 2026 11:15 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૧ એપ્રિલે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની ટક્કરમાં સ્ટાર્ક ઉપલબ્ધ થઈ શકે છે

મિચલ સ્ટાર્ક

મિચલ સ્ટાર્ક


દિલ્હી કૅપિટલ્સના મુખ્ય પેસ બોલર મિચલ સ્ટાર્કની IPL 2026માં વાપસી વધુ લંબાઈ છે. ૧૧.૭૫ કરોડ રૂપિયાની કિંમત ધરાવતો ડાબા હાથનો પેસ બોલર મિચલ સ્ટાર્ક ૨૦ એપ્રિલ સુધી દિલ્હી માટે વાપસી કરી શકે એમ નથી. અહેવાલ અનુસાર તે હજી સુધી ખભા અને કોણીની સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે.

શરૂઆતની બે મૅચ બાદ હવે મિચલ સ્ટાર્ક આજની ગુજરાત ટાઇટન્સ, ૧૧ એપ્રિલની ચેન્નઈ સુપર કિંગ્સ અને ૧૮ એપ્રિલની રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામેની મૅચમાં રમી શકશે નહીં. ૨૧ એપ્રિલે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની ટક્કરમાં સ્ટાર્ક ઉપલબ્ધ થઈ શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

08 April, 2026 11:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK