Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > લખનઉ સુપર જાયન્ટ્સે ટ્રેઇનિંગ માટે મુકુલ અને અક્ષતને મૅન્ચેસ્ટર મોકલ્યા

લખનઉ સુપર જાયન્ટ્સે ટ્રેઇનિંગ માટે મુકુલ અને અક્ષતને મૅન્ચેસ્ટર મોકલ્યા

Published : 14 July, 2026 12:15 PM | IST | Manchester
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટ સમયે મુકુલ ચૌધરી અને અક્ષત રઘુવંશી મૅન્ચેસ્ટર સુપર જાયન્ટ્સના ટ્રેઇનિંગ સેશનમાં ભાગ લેશે

મુકુલ અને અક્ષત

મુકુલ અને અક્ષત


લખનઉ સુપર જાયન્ટ્સે આગામી સીઝન પહેલાં પોતાના બે યંગ બૅટર્સને ટ્રેઇનિંગ માટે ઇંગ્લૅન્ડના મૅન્ચેસ્ટર મોકલ્યા છે. ૨૧ જુલાઈથી ૧૬ ઑગસ્ટ દરમ્યાન રમાનારી ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટ સમયે મુકુલ ચૌધરી અને અક્ષત રઘુવંશી મૅન્ચેસ્ટર સુપર જાયન્ટ્સના ટ્રેઇનિંગ સેશનમાં ભાગ લેશે.

મૅન્ચેસ્ટર સુપર જાયન્ટ્સનો હેડ કોચ જસ્ટિન લૅન્ગર છે અને હાલમાં કેન વિલિયમસનને આ ટીમનો બૅટિંગ કોચ બનાવવામાં આવ્યો છે. રાજસ્થાનના ૨૧ વર્ષના મુકુલે અને મધ્ય પ્રદેશના ૨૨ વર્ષના અક્ષતે IPL 2026માં પોતાની બૅટિંગથી સૌને પ્રભાવિત કર્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

14 July, 2026 12:15 PM IST | Manchester | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK