Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડ ઇંગ્લૅન્ડ અને ભારતને કારણે કરે છે સૌથી વધુ કમાણી: જેસન હોલ્ડર

વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડ ઇંગ્લૅન્ડ અને ભારતને કારણે કરે છે સૌથી વધુ કમાણી: જેસન હોલ્ડર

Published : 01 November, 2024 09:31 AM | Modified : 01 November, 2024 09:47 AM | IST | Caribbean
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇંગ્લૅન્ડ સામે શરૂ થયેલી ત્રણ મૅચની વન-ડે સિરીઝ પહેલાં સ્ટાર ઑલરાઉન્ડર જેસન હોલ્ડરે એક ઇન્ટરવ્યુમાં મોટો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે ‘અમે ઇંગ્લૅન્ડ અને ભારત સામેની સિરીઝ પર ઘણો આધાર રાખીએ છીએ.

જેસન હોલ્ડર

જેસન હોલ્ડર


ઇંગ્લૅન્ડ સામે શરૂ થયેલી ત્રણ મૅચની વન-ડે સિરીઝ પહેલાં સ્ટાર ઑલરાઉન્ડર જેસન હોલ્ડરે એક ઇન્ટરવ્યુમાં મોટો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે ‘અમે ઇંગ્લૅન્ડ અને ભારત સામેની સિરીઝ પર ઘણો આધાર રાખીએ છીએ. અમારા ક્રિકેટ બોર્ડની મોટી આવક સામાન્ય રીતે એ બે ટીમોની ટૂરથી જ આવે છે. કોઈ પણ કૅલેન્ડર વર્ષમાં આ બન્ને ટીમ સામેની સિરીઝ અમારા માટે સૌથી મોટી હોય છે. એમને કારણે અન્ય ફૅન્સ પણ કૅરિબિયન ક્રિકેટ સ્ટેડિયમમાં ક્રિકેટનો આનંદ માણવા આવે છે. સ્ટેડિયમમાં આવેલા હજારો ફૅન્સને જોવા ખૂબ જ આનંદદાયક હોય છે.’ 


૩૨ વર્ષના હોલ્ડરને ૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપ સુધી વેસ્ટ ઇન્ડીઝ ટીમ માટે રમવાની ઇચ્છા છે.


Whatsapp-channel Whatsapp-channel

01 November, 2024 09:47 AM IST | Caribbean | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK