Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કુલદીપ યાદવે બાળપણની મિત્ર સાથે સગાઈ કરી લીધી

કુલદીપ યાદવે બાળપણની મિત્ર સાથે સગાઈ કરી લીધી

Published : 05 June, 2025 11:59 AM | Modified : 07 June, 2025 07:25 AM | IST | Lucknow
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સમારોહમાં તેના નજીકના પરિવારના સભ્યો અને મિત્રો સહિત ઉત્તર પ્રદેશનો કુલદીપનો સાથી-પ્લેયર રિન્કુ સિંહ પણ હાજર રહ્યો હતો.

કોઈ પણ મોટી જાહેરાત વગર સગાઈ કરી લીધી ૩૦ વર્ષના કુલદીપ યાદવે.

કોઈ પણ મોટી જાહેરાત વગર સગાઈ કરી લીધી ૩૦ વર્ષના કુલદીપ યાદવે.


ભારતીય સ્પિનર કુલદીપ યાદવે ગઈ કાલે લખનઉમાં એક પ્રાઇવેટ ઇવેન્ટમાં પોતાની બાળપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી હતી. આ સમારોહમાં તેના નજીકના પરિવારના સભ્યો અને મિત્રો સહિત ઉત્તર પ્રદેશનો કુલદીપનો સાથી-પ્લેયર રિન્કુ સિંહ પણ હાજર રહ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2025 07:25 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK