Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > એકાના સ્ટેડિયમમાં મહિલા ચિયરલીડર્સની સલામતી માટે સ્ટેજ પર બાંધવી પડે છે નેટ

એકાના સ્ટેડિયમમાં મહિલા ચિયરલીડર્સની સલામતી માટે સ્ટેજ પર બાંધવી પડે છે નેટ

Published : 29 April, 2026 03:08 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લખનઉ સુપર જાયન્ટ્સના હોમગ્રાઉન્ડ એકાના સ્ટેડિયમમાં IPL મૅચ દરમ્યાન ચિયરલીડર્સનું સ્ટેજ સૌથી વિચિત્ર દેખાય છે. IPLનાં તમામ વેન્યુમાંથી માત્ર આ સ્ટેડિયમમાં જ  ચિયરલીડર્સના સ્ટેજને પિંજરાની જેમ નેટથી સુરક્ષિત રાખવામાં આવે છે.

એકાના સ્ટેડિયમમાં મહિલા ચિયરલીડર્સની સલામતી માટે સ્ટેજ પર બાંધવી પડે છે નેટ

એકાના સ્ટેડિયમમાં મહિલા ચિયરલીડર્સની સલામતી માટે સ્ટેજ પર બાંધવી પડે છે નેટ

લખનઉ સુપર જાયન્ટ્સના હોમગ્રાઉન્ડ એકાના સ્ટેડિયમમાં IPL મૅચ દરમ્યાન ચિયરલીડર્સનું સ્ટેજ સૌથી વિચિત્ર દેખાય છે. IPLનાં તમામ વેન્યુમાંથી માત્ર આ સ્ટેડિયમમાં જ  ચિયરલીડર્સના સ્ટેજને પિંજરાની જેમ નેટથી સુરક્ષિત રાખવામાં આવે છે.

આ પાંજરાનો ઉપયોગ કરવાનો નિર્ણય ભૂતકાળની ઘટનાઓને કારણે લેવામાં આવ્યો હતો. સ્ટૅન્ડ પાસે બેસતા ફૅન્સ મૅચ દરમ્યાન મહિલા ચિયરલીડર્સ પર બૉટલ સહિતની અન્ય 
વસ્તુઓ ફેંકતા હોવાની ઘટના બનતાં ચિયરલીડર્સની સુરક્ષા માટે આવી વ્યવસ્થા કરવાની ફરજ પડી છે. 

Whatsapp-channel Whatsapp-channel

29 April, 2026 03:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK