Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ટ્રોફી ઉપાડવા માટે થોડાં દિલ તોડવામાં અમને કોઈ વાંધો નથી : મિચલ સૅન્ટનર

ટ્રોફી ઉપાડવા માટે થોડાં દિલ તોડવામાં અમને કોઈ વાંધો નથી : મિચલ સૅન્ટનર

Published : 08 March, 2026 08:33 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ધ્યેય ભીડને શાંત કરવાનો છે, પરંતુ ક્રિકેટમાં ઘણા પડકારો છે અને એ બદલાતા રહે છે. મને લાગે છે કે ભારત પર ઘરઆંગણે જીતવાનું ઘણું પ્રેશર છે.’

મિચલ સૅન્ટનર

મિચલ સૅન્ટનર


મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ફાઇનલની પૂર્વસંધ્યાએ ન્યુ ઝીલૅન્ડના કૅપ્ટન મિચલ સૅન્ટનરે ટ્રોફી જીતવાની આશા વ્યક્ત કરી હતી. તેણે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘અમને ફાઇનલ મૅચમાં સ્પષ્ટપણે પડકાર મળશે. દરેક જાણે છે કે અમે ટ્રોફી જીતવા માટે કદાચ ફેવરિટ નથી.’ મિચલ સૅન્ટનરે વધુમાં કહ્યું હતું કે ‘જો અમે નાની વસ્તુઓને સારી રીતે કરીશું અને મજબૂત ટીમ-પ્રદર્શન કરીશું તો ટ્રોફી ઉપાડવાની સારી સ્થિતિમાં હોઈશું. ટ્રોફી ઉપાડવા માટે થોડાં દિલ (ભારતીય ફૅન્સના) તોડવામાં અમને કોઈ વાંધો નથી. ધ્યેય ભીડને શાંત કરવાનો છે, પરંતુ ક્રિકેટમાં ઘણા પડકારો છે અને એ બદલાતા રહે છે. મને લાગે છે કે ભારત પર ઘરઆંગણે જીતવાનું ઘણું પ્રેશર છે.’

 


Whatsapp-channel Whatsapp-channel

08 March, 2026 08:33 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK