Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મહેન્દ્ર સિંહ ધોની આગળ રમશે કે નહીં એની મને પણ આવતા વર્ષે જ ખબર પડશે: ઋતુરાજ ગાયકવાડ

મહેન્દ્ર સિંહ ધોની આગળ રમશે કે નહીં એની મને પણ આવતા વર્ષે જ ખબર પડશે: ઋતુરાજ ગાયકવાડ

Published : 23 May, 2026 04:15 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

IPL ઇતિહાસમાં પહેલી વખત મહેન્દ્ર સિંહ ધોની એક આખી સીઝનમાં ગેરહાજર રહ્યો હતો. પગ અને અંગૂઠાની ઇન્જરીને કારણે મહેન્દ્ર સિંહ ધોની ચેપૉકની અંતિમ લીગ-સ્ટેજ મૅચ સિવાય કોઈ પણ મૅચમાં સ્ટેડિયમમાં પણ નહોતો આવ્યો.

ઋતુરાજ ગાયકવાડ, મહેન્દ્ર સિંહ ધોની

ઋતુરાજ ગાયકવાડ, મહેન્દ્ર સિંહ ધોની


IPL ઇતિહાસમાં પહેલી વખત મહેન્દ્ર સિંહ ધોની એક આખી સીઝનમાં ગેરહાજર રહ્યો હતો. પગ અને અંગૂઠાની ઇન્જરીને કારણે મહેન્દ્ર સિંહ ધોની ચેપૉકની અંતિમ લીગ-સ્ટેજ મૅચ સિવાય કોઈ પણ મૅચમાં સ્ટેડિયમમાં પણ નહોતો આવ્યો.

ચેન્નઈ સુપર કિંગ્સની અંતિમ લીગ-સ્ટેજ મૅચ બાદ કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડને પૂછવામાં આવ્યું કે શું આપણે આગામી સીઝનમાં એમ. એસ. ધોનીને રમતો જોઈશું? જવાબમાં ઋતુરાજ ગાયકવાડે કહ્યું હતું કે ‘સ્વાભાવિક છે કે તમને આવતા વર્ષે જ ખબર પડશે અને મને પણ આવતા વર્ષે જ ખબર પડશે. આ સીઝનમાં અમે તેને ખૂબ મિસ કર્યો છે. તે એવી વ્યક્તિ છે જે વિરોધી ટીમમાં ડર પેદા કરી શકે છે. તે ફક્ત ક્રીઝ પર રહીને રમતની ગતિ બદલી શકે છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

23 May, 2026 04:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK