એમાં રાશિદ ખાન સિવાય નૂર અહમદ, મુજીબ ઉર રહેમાન, અલ્લાહ મોહમ્મદ ગઝનફર અને મોહમ્મદ નબી જેવા મજબૂત સ્પિનર્સ પણ છે.
રાશિદ ખાન
મેન્સ T20 એશિયા કપ 2025માં હાઇએસ્ટ T20 વિકેટટેકર બોલર રાશિદ ખાન (૬૬૦ વિકેટ) અફઘાનિસ્તાનની ટીમનું નેતૃત્વ કરશે. એશિયા કપ માટે જાહેર થયેલી સ્ક્વૉડમાં સ્પિનર્સનું પ્રભુત્વ જોવા મળ્યું છે. એમાં રાશિદ ખાન સિવાય નૂર અહમદ, મુજીબ ઉર રહેમાન, અલ્લાહ મોહમ્મદ ગઝનફર અને મોહમ્મદ નબી જેવા મજબૂત સ્પિનર્સ પણ છે.

