ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેન્ડુલકર ગઈ કાલે પત્ની અંજલિ સાથે આસામના કાઝીરંગા નૅશનલ પાર્કમાં વાઘ જોવા નીકળ્યો હતો.
સચિન તેન્ડુલકર અને પત્ની અંજલિ આસામના કાઝીરંગા નૅશનલ પાર્કમાં
ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેન્ડુલકર ગઈ કાલે પત્ની અંજલિ સાથે આસામના કાઝીરંગા નૅશનલ પાર્કમાં વાઘ જોવા નીકળ્યો હતો. ઓપન જીપ સફારીમાં તેમને અન્ય વન્ય જીવસૃષ્ટિની સાથે બે રૉયલ બેન્ગૉલ ટાઇગર્સ પણ જોવા મળ્યા હતા.

