ક્રિકેટર શિખર ધવને તાજેતરમાં મુંબઈમાં શ્રી બાગેશ્વર બાલાજી સનાતન મઠમાં પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના આશીર્વાદ લીધા હતા. શિખરની સાથે તેની ગર્લફ્રેન્ડ સોફી શાઇન પણ હતી. આયરલૅન્ડની સોફી પ્રોડક્ટ કન્સલ્ટન્ટ છે.
ક્રિકેટર શિખર ધવન બાગેશ્વર બાલાજી સનાતન મઠમાં
ક્રિકેટર શિખર ધવને તાજેતરમાં મુંબઈમાં શ્રી બાગેશ્વર બાલાજી સનાતન મઠમાં પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના આશીર્વાદ લીધા હતા. શિખરની સાથે તેની ગર્લફ્રેન્ડ સોફી શાઇન પણ હતી. આયરલૅન્ડની સોફી પ્રોડક્ટ કન્સલ્ટન્ટ છે. અત્યારે તે અબુધાબીની એક કંપની સાથે જોડાયેલી છે. શિખર ધવન અને પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ક્રિકેટ પણ રમ્યા હતા.

