મિડ-ડે લેડીઝ ક્રિકેટની ત્રણ દિવસની ૧૬મી સીઝનની ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું
તસવીર :અનુરાગ અહિરે
ઘાટકોપર જૉલી જિમખાનામાં ગઈ કાલે શરૂ થયેલી મિડ-ડે લેડીઝ ક્રિકેટની ત્રણ દિવસની ૧૬મી સીઝનની ટ્રોફીનું અનાવરણ કરી રહેલા (ડાબેથી) રેડ રોઝના સચિન વોરા, CREDAI-MCHI-થાણે યુનિટનાં આર્ચી નિમિત મહેતા, જેજેસી નૉર્થ-ઈસ્ટના નિશિથ ગોળવાલા, વર્ધમાન ગ્રુપના સાહિલ મહેતા, ઘાટકોપર જૉલી જિમખાનાના ટ્રેઝરર બળવંતભાઈ સંઘરાજકા, અલગ ગ્રુપના જિજ્ઞેશ ખિલાણી, ઘાટકોપર જૉલી જિમખાનાના મૅનેજિંગ કમિટી મેમ્બર તેમ જ જૉઇન્ટ સ્પોર્ટ્સ કો-ઑર્ડિનેટર પ્રશાંત કારિયા, મિસ્ટરી સૅલોં અને સ્પાનાં શીતલ ગાલા તેમ જ જિનલ સ્ટુડિયોના ભાવિક શાહ અને બન્ટી શાહ.

