Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > શાપૂર ઝદરાનની શબપેટીને ઊંચકીને ભાવુક થઈ ગયા રાશિદ ખાન અને મોહમ્મદ નબી

શાપૂર ઝદરાનની શબપેટીને ઊંચકીને ભાવુક થઈ ગયા રાશિદ ખાન અને મોહમ્મદ નબી

Published : 11 July, 2026 09:29 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાબુલની મસ્જિદમાં તેના માટે નમાઝ અદા કર્યા બાદ નેતાઓ, ક્રિકેટર્સ, ફૅમિલી અને હજારો ફૅન્સની હાજરીમાં તેની દફનવિધિ કરવામાં આવી હતી.

શાપૂર ઝદરાનની શબપેટીને ઊંચકીને ભાવુક થઈ ગયા રાશિદ ખાન અને મોહમ્મદ નબી

શાપૂર ઝદરાનની શબપેટીને ઊંચકીને ભાવુક થઈ ગયા રાશિદ ખાન અને મોહમ્મદ નબી


અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શાપૂર ઝદરાનના પાર્થિવ દેહને હાલમાં દિલ્હીથી કાબુલ લઈ જવામાં આવ્યો હતો. કાબુલની મસ્જિદમાં તેના માટે નમાઝ અદા કર્યા બાદ નેતાઓ, ક્રિકેટર્સ, ફૅમિલી અને હજારો ફૅન્સની હાજરીમાં તેની દફનવિધિ કરવામાં આવી હતી. 
શાપૂર ઝરદાને દેશ માટે રમવાનું શરૂ કર્યું ત્યારથી મોહમ્મદ નબી અને રાશિદ ખાન સાથે તેની સારી મિત્રતા હતી. ઍરપોર્ટ પરથી જ્યારે તેની શબપેટી ઉતારવામાં આવી ત્યારે મોહમ્મદ નબી અને રાશિદ ખાને તેને ખભો આપ્યો હતો. પોતાના ભૂતપૂર્વ સાથી ખેલાડીની યાદમાં બન્ને ખેલાડીઓ ભાવુક દેખાયા હતા.


Whatsapp-channel Whatsapp-channel

11 July, 2026 09:29 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK