આ સ્ક્વૉડમાં તિલક વર્મા કૅપ્ટન અને રજત પાટીદાર વાઇસ-કૅપ્ટનની ભૂમિકા ભજવશે. અન્ય પ્લેયર્સમાં અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, પ્રભસિમરન સિંહ, રિન્કુ સિંહ, કુમાર કુશાગ્ર, સૂર્યાંશ શેડગે, શાહબાઝ અહમદ, વિપ્રજ નિગમ, હર્ષ દુબે, તનુષ કોટિયન, હર્ષિત રાણા.
રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં ભારતીય ટીમમાં તિલક વર્મા કૅપ્ટન અને રજત પાટીદાર વાઇસ-કૅપ્ટન
૧૯થી ૨૯ નવેમ્બર દરમ્યાન કતરનાં દોહામાં એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા આયોજિત મેન્સ રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2026 રમાશે. ભારતીય ક્રિકેટ બોર્ડે ગઈ કાલે આ ટુર્નામેન્ટ માટે ૧૫ સભ્યોની સ્ક્વૉડની જાહેરાત કરી હતી.
આ સ્ક્વૉડમાં તિલક વર્મા કૅપ્ટન અને રજત પાટીદાર વાઇસ-કૅપ્ટનની ભૂમિકા ભજવશે. અન્ય પ્લેયર્સમાં અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, પ્રભસિમરન સિંહ, રિન્કુ સિંહ, કુમાર કુશાગ્ર, સૂર્યાંશ શેડગે, શાહબાઝ અહમદ, વિપ્રજ નિગમ, હર્ષ દુબે, તનુષ કોટિયન, હર્ષિત રાણા, પ્રિન્સ યાદવ, અરશદ ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
