કૅપ્ટન રિષભ પંચ ૨૮ બૉલમાં ૨૪ રન બનાવી શક્યો હતો
રિષભ પંત
દિલ્હીના કૅપ્ટન રિષભ પંતનું નબળું ફૉર્મ જળવાઈ રહેતાં ગઈ કાલે દિલ્હીએ ઓડિશા સામે સીઝનનો પ્રથમ પરાજય જોવો પડ્યો હતો. ઓડિશાએ આપેલા ૨૭૩ રનના ટાર્ગેટ સામે દિલ્હી ૪૨.૩ ઓવરમાં ૧૯૩ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. કૅપ્ટન રિષભ પંચ ૨૮ બૉલમાં ૨૪ રન બનાવી શક્યો હતો.


