Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઝહીર ખાનની વર્ષગાંઠ પર યુવીએ ટીમ ઇન્ડિયાની ગોલ્ડન મેમરી શૅર કરી

ઝહીર ખાનની વર્ષગાંઠ પર યુવીએ ટીમ ઇન્ડિયાની ગોલ્ડન મેમરી શૅર કરી

Published : 08 October, 2026 03:06 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ તમામ ક્રિકેટર્સ એ સમયની ફૅશન-સ્ટાઇલ અનુસારનાં કપડાંમાં જોવા મળ્યા હતા.

ઝહીર ખાનની વર્ષગાંઠ પર યુવીએ ટીમ ઇન્ડિયાની ગોલ્ડન મેમરી શૅર કરી

ઝહીર ખાનની વર્ષગાંઠ પર યુવીએ ટીમ ઇન્ડિયાની ગોલ્ડન મેમરી શૅર કરી


ભારતનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અને ચેન્નઈ સુપર કિંગ્સનો નવો હેડ કોચ ઝહીર ખાન ગઈ કાલે ૪૭ વર્ષનો થયો હતો. ભારતના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહે આ અવસરે કેટલાક ફોટો શૅર કરીને ઝહીર ખાનને શુભેચ્છા પાઠવી હતી. આ પોસ્ટમાં એક ફોટોમાં ટીમ ઇન્ડિયાની ગોલ્ડન મેમરી જોવા મળી હતી. આ ફોટોમાં યુવરાજ સિંહ, ઝહીર ખાન, હરભજન સિંહ, સૌરવ ગાંગુલી, વીરેન્દર સેહવાગ અને મોહમ્મદ કૈફ ગ્રુપ-ફોટો માટે પોઝ આપી રહ્યા હતા. આ તમામ ક્રિકેટર્સ એ સમયની ફૅશન-સ્ટાઇલ અનુસારનાં કપડાંમાં જોવા મળ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

08 October, 2026 03:06 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK