Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > વીડિયોઝ > ક્રિકેટર કુલદીપ યાદવનું કાનપુરમાં ભવ્ય સ્વાગત, ચાહકોએ કરી જીતની ઉજવણી

ક્રિકેટર કુલદીપ યાદવનું કાનપુરમાં ભવ્ય સ્વાગત, ચાહકોએ કરી જીતની ઉજવણી

06 July, 2024 06:24 IST | Kanpur

ભારતના સ્પિનર બૉલર ક્રિકેટર કુલદીપ યાદવનું તેના શહેર કાનપુરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 6 જુલાઈના રોજ કુલદીપ પોતાના ઘરે પરત ફર્યો હતો. કુલદીપને વધાવવા સમર્થકોની મોટી ભીડ જોવા મળી હતી. આ અંગે કુલદીપે કહ્યું કે “વર્લ્ડ કપ ખેલાડીઓ કરતાં પણ વધુ ભારતીય ફૅન્સનો છે.”

06 July, 2024 06:24 IST | Kanpur

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK