A PHP Error was encountered

Severity: Warning

Message: fopen(/var/lib/php/session/ci_sessionrmr0n5eoieg44vv1ehv3ukt2kke42225): Failed to open stream: No space left on device

Filename: drivers/Session_files_driver.php

Line Number: 172

Backtrace:

File: /home/GMD/application/controllers/Common.php
Line: 6
Function: __construct

File: /home/GMD/index.php
Line: 315
Function: require_once

2036 Olympics: India Among Seven Countries in Host Race, IOC Projects to Be Presented in November | ઑલિમ્પિક્સ 2036 માટે ભારત સહિત ૭ દેશો રેસમાં, નવેમ્બરમાં પ્રોજેક્ટ્સ રજૂ કરશે

Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ઑલિમ્પિક્સ 2036 માટે ભારત સહિત ૭ દેશો રેસમાં, નવેમ્બરમાં પ્રોજેક્ટ્સ રજૂ કરશે

ઑલિમ્પિક્સ 2036 માટે ભારત સહિત ૭ દેશો રેસમાં, નવેમ્બરમાં પ્રોજેક્ટ્સ રજૂ કરશે

Published : 07 October, 2026 11:57 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૩૧ ઑક્ટોબર પછી ૨૦૩૬ માટે અન્ય કોઈ રસ ધરાવતા પક્ષોને ધ્યાનમાં લેવામાં આવશે નહીં

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક્સ કમિટી (IOC)એ ઑલિમ્પિક્સ 2036 માટે મહત્ત્વપૂર્ણ અપડેટ આપી હતી. એક નિવેદનમાં માહિતી આપવામાં આવી કે ‘૨૦૩૬ની ઑલિમ્પિક્સ રમતોનું આયોજન કરવામાં રસ દર્શાવનાર દેશોમાં જર્મની, હંગેરી, ભારત, કતર, સાઉથ આફ્રિકા, ટર્કી અને સાઉથ કોરિયાનો સમાવેશ થાય છે. રસ ધરાવતા પક્ષોને નવેમ્બરમાં ફ્યુચર હોસ્ટ કમિશન સમક્ષ તેમના પ્રોજેક્ટ્સ રજૂ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ૩૧ ઑક્ટોબર પછી ૨૦૩૬ માટે અન્ય કોઈ રસ ધરાવતા પક્ષોને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.’

૨૦૨૯ના મધ્યમાં IOC એક્ઝિક્યુટિવ બોર્ડ પસંદગીના યજમાનોની પસંદગી કરશે જેમને ૨૦૩૬ની ઑલિમ્પિક્સ ગેમ્સના યજમાન બનવા માટે IOC દ્વારા ચૂંટણી માટે આગળ મૂકવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

07 October, 2026 11:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK