સનરાઇઝર્સ હૈદરાબાદનો ઑસ્ટ્રેલિયન સ્પિનર ઍડમ ઝૅમ્પા એક ઇન્જરીને કારણે IPL 2025માંથી બહાર થયો છે. હૈદરાબાદે ગઈ કાલે તેના સ્થાને કર્ણાટકના બૅટર સ્મરણ રવિચન્દ્રનને સ્ક્વૉડમાં સામેલ કરવાની જાહેરાત કરી હતી.
સ્મરણ રવિચન્દ્રન
સનરાઇઝર્સ હૈદરાબાદનો ઑસ્ટ્રેલિયન સ્પિનર ઍડમ ઝૅમ્પા એક ઇન્જરીને કારણે IPL 2025માંથી બહાર થયો છે. હૈદરાબાદે ગઈ કાલે તેના સ્થાને કર્ણાટકના બૅટર સ્મરણ રવિચન્દ્રનને સ્ક્વૉડમાં સામેલ કરવાની જાહેરાત કરી હતી. જોકે ૨.૪૦ કરોડ રૂપિયાના આ પ્લેયર્સની ઇન્જરી વિશે કોઈ અપડેટ આપવામાં આવી નથી. ૩૦ લાખ રૂપિયામાં પહેલી વાર કોઈ IPL સ્ક્વૉડમાં સામેલ થયેલા ડાબા હાથના ૨૧ વર્ષના બૅટર સ્મરણે સાત ફર્સ્ટ-ક્લાસ મૅચ, ૧૦ લિસ્ટ-એ મૅચ અને છ T20 મૅચમાં કુલ ૧૧૧૯ રન ફટકાર્યા છે.
IPLમાં કોણ કેટલા પાણીમાં? |
|||||
ટીમ |
મૅચ |
જીત |
હાર |
નેટ રન-રેટ |
પૉઇન્ટ |
ગુજરાત |
૬ |
૪ |
૨ |
+૧.૦૮૧ |
૮ |
દિલ્હી |
૫ |
૪ |
૧ |
+૦.૮૯૯ |
૮ |
બૅન્ગલોર |
૬ |
૪ |
૨ |
+૦.૬૭૨ |
૮ |
લખનઉ |
૭ |
૪ |
૩ |
+૦.૦૮૬ |
૮ |
કલકત્તા |
૬ |
૩ |
૩ |
+૦.૮૦૩ |
૬ |
પંજાબ |
૫ |
૩ |
૨ |
+૦.૦૬૫ |
૬ |
મુંબઈ |
૬ |
૨ |
૪ |
+૦.૧૦૪ |
૪ |
રાજસ્થાન |
૬ |
૨ |
૪ |
-૦.૮૩૮ |
૪ |
હૈદરાબાદ |
૬ |
૨ |
૪ |
-૧.૨૪૫ |
૪ |
ચેન્નઈ |
૭ |
૨ |
૫ |
-૧.૨૭૬ |
૪ |
ADVERTISEMENT

