Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > એશિયન ગેમ્સમાં ભારતની હૉકી ટીમોનો વિજયી પ્રારંભ

એશિયન ગેમ્સમાં ભારતની હૉકી ટીમોનો વિજયી પ્રારંભ

Published : 21 September, 2026 02:10 PM | IST | Nagoya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેન્સ-વિમેન્સ ટીમે કેસરિયા જર્સી પહેરીને હરીફ ટીમોને કચડી નાખી

ભારતીય મેન્સ અને વિમેન્સ હૉકી ટીમ

ભારતીય મેન્સ અને વિમેન્સ હૉકી ટીમ


જપાનમાં આયોજિત એશિયન ગેમ્સ 2026માં ભારતની મેન્સ અને વિમેન્સ હૉકી ટીમે શાનદાર જીત સાથે પોતાના અભિયાનનો વિજયી પ્રારંભ કર્યો હતો. પ્રમુખ કિટ વાદળી રંગની હોવા છતાં બન્ને ટીમ બીજા રંગના વિકલ્પવાળી કેસરિયા કિટ પહેરીને મેદાન પર ઊતરી હતી. 
ભારતે પૂલ Bમાં ઉઝબેકિસ્તાન સામે ૧૯-૦થી જબરદસ્ત જીત નોંધાવી હતી. આ મૅચમાં ભારતની દીપિકા સેહરાવતે આઠ ગોલ કર્યા હતા.

ભારતની મહિલા ટીમ આજે ઇન્ડોનેશિયા સામે ટકરાશે



ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતીય મેન્સ ટીમે ગઈ કાલે પૂલ Aની મૅચમાં ઇન્ડોનેશિયા સામે ૧૩-૧ થી વિજય મેળવ્યો હતો. ભારત માટે દિલપ્રીત સિંહે ચાર ગોલ કર્યા હતા. ભારતીય મેન્સ ટીમ હવે ૨૨ સપ્ટેમ્બરે શ્રીલંકા સામે ટકરાશે.


8 : વિમેન્સ હૉકી મૅચમાં સૌથી વધુ આટલા ગોલ કરનારી પ્લેયર બની દીપિકા સેહરાવત.


Whatsapp-channel Whatsapp-channel

21 September, 2026 02:10 PM IST | Nagoya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK