Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ભારતે મેન્સ વૉલીબૉલ કપ 2026માં બ્રૉન્ઝ મેડલ જીત્યો

ભારતે મેન્સ વૉલીબૉલ કપ 2026માં બ્રૉન્ઝ મેડલ જીત્યો

Published : 29 June, 2026 12:26 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સતત છઠ્ઠી વખત આ ટુર્નામેન્ટમાં નવો ચૅમ્પિયન મળ્યો છે

બ્રૉન્ઝ મેડલ સાથે જીતની ઉજવણી કરતા ભારતીય પ્લેયર્સ

બ્રૉન્ઝ મેડલ સાથે જીતની ઉજવણી કરતા ભારતીય પ્લેયર્સ


અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં ગઈ કાલે AVC મેન્સ વૉલીબૉલ કપ 2026નો રોમાંચક અંત થયો હતો. સાઉથ કોરિયાને ૦-૩થી હરાવીને ઇન્ડોનેશિયા ચૅમ્પિયન બન્યું હતું. સતત છઠ્ઠી વખત આ ટુર્નામેન્ટમાં નવો ચૅમ્પિયન મળ્યો છે.

ભારતે ડિફેન્ડિંગ ચૅમ્પિયન બાહરિનને ૧-૩થી હરાવીને પહેલી વખત આ ટુર્નામેન્ટમાં કોઈ મેડલ મેળવ્યો હતો. બ્રૉન્ઝ મેડલ જીતનાર ભારત ગ્રુપ-સ્ટેજમાં પાંચેય મૅચમાં અજેય રહ્યા બાદ સેમી-ફાઇનલમાં ઇન્ડોનેશિયા સામે ૨-૩થી હાર્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

29 June, 2026 12:26 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK