અમદાવાદમાં યોજાયેલી પહેલવહેલી કૉમનવેલ્થ કબડ્ડી ચૅમ્પિયનશિપમાં ભારતની મહિલા ટીમે યુગાન્ડાને ૩૫-૧૫થી હરાવીને તથા દેશની પુરુષ ટીમે શ્રીલંકાને ૫૪-૨૦થી હરાવીને ખિતાબ જીતી લીધો હતો. ભારતની પુરુષ અને મહિલા ટીમ આખી ટુર્નામેન્ટમાં અજેય રહી હતી.
કબડ્ડીમાં ભારતની બન્ને ટીમ ચૅમ્પિયન બની
અમદાવાદમાં યોજાયેલી પહેલવહેલી કૉમનવેલ્થ કબડ્ડી ચૅમ્પિયનશિપમાં ભારતની મહિલા ટીમે યુગાન્ડાને ૩૫-૧૫થી હરાવીને તથા દેશની પુરુષ ટીમે શ્રીલંકાને ૫૪-૨૦થી હરાવીને ખિતાબ જીતી લીધો હતો. ભારતની પુરુષ અને મહિલા ટીમ આખી ટુર્નામેન્ટમાં અજેય રહી હતી. ગ્રુપ-સ્ટેજની ૬, સેમી-ફાઇનલ અને ફાઇનલ મળીને કુલ ૮ મૅચ હતી.
