Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચીન સામે હારીને ભારતીય મેન્સ બૅડ્‍મિન્ટન ટીમે બ્રૉન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો

ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચીન સામે હારીને ભારતીય મેન્સ બૅડ્‍મિન્ટન ટીમે બ્રૉન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો

Published : 24 September, 2026 02:59 PM | IST | Nagoya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એશિયન ગેમ્સ ૨૦૨૬ની સેમી-ફાઇનલમાં ભારતીય મેન્સ બૅડમિન્ટન ટીમ ડિફેન્ડિંગ ચીન સામે ૧-૩થી હારી અને બ્રૉન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો. સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી-ચિરાગ શેટ્ટીએ ભારતની એકમાત્ર જીત નોંધાવી હતી.

 ભારતીય મેન્સ બૅડમિન્ટન ટીમ

ભારતીય મેન્સ બૅડમિન્ટન ટીમ


ગઈ કાલે એશિયન ગેમ્સ 2026ની સેમી-ફાઇનલમાં ભારતીય મેન્સ ટીમને ડિફેન્ડિંગ ચીન સામે ૧-૩થી હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લી સીઝનમાં સિલ્વર જીતનાર ભારતીય મેન્સ ટીમને આ વખતે બ્રૉન્ઝથી સંતોષ માનવો પડ્યો હતો. 
ફાઇનલમાં ચીન સામે ભારત માટે એકમાત્ર મૅચ સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ જીતી હતી. એ સિવાય લક્ષ્ય સેન, આયુષ શેટ્ટી સિંગલ્સ મૅચ અને હરિહરન અમસાકરુનન-એમ.આર. અર્જુનની જોડી ડબલ્સની મૅચ હાર્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

24 September, 2026 02:59 PM IST | Nagoya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK