Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > આજથી હૉન્ગકૉન્ગ ઓપનની ૩૬મી સીઝન શરૂ થશે

આજથી હૉન્ગકૉન્ગ ઓપનની ૩૬મી સીઝન શરૂ થશે

Published : 17 November, 2026 09:33 AM | Modified : 17 November, 2026 10:24 AM | IST | Hongkong
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૯૮૨થી રમાતી આ ટુર્નામેન્ટમાં ભારત માત્ર બે ટાઇટલ જીત્યું છે. પ્રકાશ પાદુકોણ પહેલી જ સીઝનમાં મેન્સ સિંગલ્સ ટાઇટલ અને સાઇના નેહવાલે ૨૦૧૦માં વિમેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યું હતું. ડબલ્સ ઇવેન્ટમાં ભારતે એક પણ ખિતાબ નથી જીત્યો.

હૉન્ગકૉન્ગ ઓપનની ૩૬મી સીઝન

હૉન્ગકૉન્ગ ઓપનની ૩૬મી સીઝન


આજથી બાવીસ નવેમ્બર દરમ્યાન હૉન્ગકૉન્ગ ઓપનમાં ભારતીય બૅડ્‍મિન્ટન પ્લેયર્સ ટાઇટલ જીતવાના ઇરાદા સાથે ઊતરશે. લક્ષ્ય સેન, શ્રીકાન્ત કિદાંબી, ઉન્નતિ હૂડા, રક્ષિતા રામરાજ, દેવિકા સિહાગ, સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી સહિતનાં સ્ટાર પ્લેયર્સ રમતાં જોવા મળશે.

૧૯૮૨થી રમાતી આ ટુર્નામેન્ટમાં ભારત માત્ર બે ટાઇટલ જીત્યું છે. પ્રકાશ પાદુકોણ પહેલી જ સીઝનમાં મેન્સ સિંગલ્સ ટાઇટલ અને સાઇના નેહવાલે ૨૦૧૦માં વિમેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યું હતું. ડબલ્સ ઇવેન્ટમાં ભારતે એક પણ ખિતાબ નથી જીત્યો. ચીને આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ ૭૪ ખિતાબ જીત્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

17 November, 2026 10:24 AM IST | Hongkong | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK