Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > અમેરિકાની મેજર લીગ સૉકરમાં બૅક-ટુ-બૅક ગોલ્ડન બૂટ જીતનાર પ્રથમ પ્લેયર બન્યો લીઅનલ મેસી

અમેરિકાની મેજર લીગ સૉકરમાં બૅક-ટુ-બૅક ગોલ્ડન બૂટ જીતનાર પ્રથમ પ્લેયર બન્યો લીઅનલ મેસી

Published : 09 November, 2026 04:03 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વ્યક્તિગત સ્તરે મેસી સતત ત્રીજી સીઝન માટે MLS મોસ્ટ વૅલ્યુએબલ પ્લેયર (MVP) અવૉર્ડ જીતવાનો દાવેદાર પણ બન્યો છે.

લીઅનલ મેસી

લીઅનલ મેસી


આર્જેન્ટિનાના ૩૯ વર્ષના ફુટબૉલર લીઅનલ મેસીએ અમેરિકાની મેજર લીગ સૉકર (MLS)માં ઇતિહાસ રચ્યો છે. MLSના ૩૨ વર્ષના ઇતિહાસમાં લીઅનલ મેસી બૅક-ટુ-બૅક ગોલ્ડન બૂટ જીતનાર પ્રથમ પ્લેયર બન્યો છે. એક સીઝનમાં સૌથી વધુ ગોલ કરનાર પ્લેયરને ગોલ્ડન બૂટ મળે છે.
લીઅનલ મેસીએ ઇન્ટર માયામી ક્લબ માટે છેલ્લી સીઝનમાં ૨૯ ગોલ કર્યા હતા અને વર્તમાન સીઝન ૨૬ ગોલ સાથે પૂરી કરી છે. વ્યક્તિગત સ્તરે મેસી સતત ત્રીજી સીઝન માટે MLS મોસ્ટ વૅલ્યુએબલ પ્લેયર (MVP) અવૉર્ડ જીતવાનો દાવેદાર પણ બન્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

09 November, 2026 04:03 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK