એશિયન ગેમ્સ 2026માં ભારતે હમણાં સુધી ૧૬ ગોલ્ડ, ૨૫ સિલ્વર, ૩૫ બ્રૉન્ઝ સહિત ૭૬ મેડલ જીત્યા.
સુજિત કલકલ
એશિયન ગેમ્સ 2026માં પુરુષોની ૬૫ કિલો રેસલિંગ કૅટેગરીમાં હરિયાણાના ૨૩ વર્ષના સુજિત કલકલે ગોલ્ડ મેડલ જીતીને પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. ખિતાબ જીતવાના માર્ગે સુજિતે તાજિકિસ્તાનના ઑલિમ્પિક્સ ચૅમ્પિયન અબ્દુલમજિદ કુદિયેવે સામે ૧૦-૯થી જીત નોંધાવી હતી.
