જમૈકાનો ભૂતપૂર્વ સ્ટાર દોડવીર ઉસેન બોલ્ટ હાલમાં ભારતની ટૂર પર હતો. આ ટૂર દરમ્યાન તે મુંબઈમાં બૅન્ગલોર અને મુંબઈ સિટી ફુટબૉલ ક્લબ સાથે ફ્રેન્ડ્લી ફુટબૉલ મૅચ પણ રમ્યો હતો.
ભારતના ફુટબૉલર સુનીલ છેત્રી સાથે ફુટબૉલ રમ્યો ઉસેન બોલ્ટ
જમૈકાનો ભૂતપૂર્વ સ્ટાર દોડવીર ઉસેન બોલ્ટ હાલમાં ભારતની ટૂર પર હતો. આ ટૂર દરમ્યાન તે મુંબઈમાં બૅન્ગલોર અને મુંબઈ સિટી ફુટબૉલ ક્લબ સાથે ફ્રેન્ડ્લી ફુટબૉલ મૅચ પણ રમ્યો હતો. બૉલીવુડનો ઍક્ટર અપારશક્તિ ખુરાના અને ભારતના સ્ટાર ફુટબૉલર સુનીલ છેત્રીએ પણ આ ૮ વખતના ઑલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ સાથે ફુટબૉલ રમવાનો આનંદ માણ્યો હતો. બૉલીવુડની ઍક્ટ્રેસ કરીના કપૂરે મૅચ પહેલાં ટૉસ કર્યો હતો.

