Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > શહેરો > બધું

સમાચાર લેખ વાંચો

રાજસ્થાનના ચુરુમાં ફાઇટર પ્લેન ક્રૅશ, કાટમાળમાંથી બે મૃતદેહ મળી આવ્યા

રાજસ્થાનના ચુરુમાં ફાઇટર પ્લેન ક્રૅશ, કાટમાળમાંથી બે મૃતદેહ મળી આવ્યા

IAF Plane Crash in Rajasthan: બુધવારે રાજસ્થાનના ચુરુમાં એક ફાઇટર પ્લેન ક્રૅશ થયું હતું. કાટમાળમાંથી બે મૃતદેહ પણ મળી આવ્યા છે. આ વાયુસેનાના બે સીટર જગુઆર ફાઇટર પ્લેનનો ક્રૅશ હતો. ફાઇટર પ્લેન સુરતગઢ ઍરબેઝથી ઉડાન ભરી હતી અને તેમાં બે પાઇલટ સવાર હતા.

09 July, 2025 04:33 IST | Churu | Gujarati Mid-day Online Correspondent
પટના ઍરપોર્ટ પર વધુ એક વિમાન દુર્ઘટના ટળી, પક્ષી અથડાયા બાદ ઇમરજન્સી લેન્ડિંગ

પટના ઍરપોર્ટ પર વધુ એક વિમાન દુર્ઘટના ટળી, પક્ષી અથડાયા બાદ ઇમરજન્સી લેન્ડિંગ

Indigo Flight emergency landing: પટના ઍરપોર્ટના ડિરેક્ટર કેએમ નેહરાએ જણાવ્યું કે વિમાનનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. પાઇલટે એક એન્જિનમાં ટેકનિકલ ખામીની જાણ કરી, ત્યારબાદ એટીસીએ પ્રક્રિયાઓનું પાલન કરી વિમાનને સુરક્ષિત રીતે લૅન્ડ કરાવ્યું.

09 July, 2025 03:55 IST | Patna | Gujarati Mid-day Online Correspondent
ગુજરાતમાં બિસમાર રસ્તાઓનું યુદ્ધના ધોરણે શરૂ થયું સમારકામ

ગુજરાતમાં બિસમાર રસ્તાઓનું યુદ્ધના ધોરણે શરૂ થયું સમારકામ

ભારે વરસાદ અને નદીઓમાં આવેલા પૂરના પગલે ગુજરાતના અનેક રસ્તાઓ બિસમાર હાલતમાં મુકાઈ ગયા બાદ તંત્ર આળસ મરડીને બેઠું થયું છે

09 July, 2025 10:35 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
ઇન્ડિગોની ફ્લાઇટ ફરી પડી મોડી! આ વખતે મધમાખીઓ બની કારણ

ઇન્ડિગોની ફ્લાઇટ ફરી પડી મોડી! આ વખતે મધમાખીઓ બની કારણ

IndiGo Flight delayed: સુરતથી જયપુર જતી ઇન્ડિગોની ફ્લાઇટ પર મધમાખીઓનો હુમલો; ફ્લાઇટને બહાર કાઢવા માટે સુરત એરપોર્ટ પર ફાયર બ્રિગેડ બોલાવવાનો વારો આવ્યો

09 July, 2025 06:58 IST | Surat | Gujarati Mid-day Online Correspondent
સુરત: હજારો રૂપિયામાં વેચાતી સાડીઓ 35 રૂપિયા કિલોના ભાવે વેચવા વેપારીઓ મજબૂર

સુરત: હજારો રૂપિયામાં વેચાતી સાડીઓ 35 રૂપિયા કિલોના ભાવે વેચવા વેપારીઓ મજબૂર

સુરતનું રઘુકુલ માર્કેટ જે એક અગ્રણી કાપડ હબ છે તે ભારે વરસાદને પગલે ડૂબી ગયું હતું. માર્કેટની ગલીઓ ધોબી ઘાટ બની ગઈ છે કારણ કે અહીં ચારેય તરફ ભીંજાઈ ગયેલી સાડીઓ અને કપડાં સૂકવવા મૂકવામાં આવ્યા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

05 July, 2025 06:14 IST | Surat | Gujarati Mid-day Online Correspondent
કૉન્ગ્રેસ સાથે અમારે કોઈ ગઠબંધન નથી, ઇન્ડી અલાયન્સ લોકસભા ચૂંટણી માટે હતું

કૉન્ગ્રેસ સાથે અમારે કોઈ ગઠબંધન નથી, ઇન્ડી અલાયન્સ લોકસભા ચૂંટણી માટે હતું

ગુજરાતના પ્રવાસે આવેલા AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આમ કહીને સુરતના પૂરના મુદ્દે BJP સરકાર સામે કર્યા આક્ષેપ

04 July, 2025 10:17 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
સૂર્યપુત્રી તાપી નદીના જન્મદિનની હરખભેર ઉજવણી, ૧૩૦૦ મીટર લાંબી સાડી અર્પણ

સૂર્યપુત્રી તાપી નદીના જન્મદિનની હરખભેર ઉજવણી, ૧૩૦૦ મીટર લાંબી સાડી અર્પણ

ઊકાઈ અને સુરતમાં પૂજન થયું, ચૂંદડી પણ અર્પણ કરીને આરતી ઉતારી

03 July, 2025 07:58 IST | Surat | Gujarati Mid-day Correspondent
ઘૂંટણ રિપ્લેસ કરાવવાની ઉતાવળ જરાય ન કરો

ઘૂંટણ રિપ્લેસ કરાવવાની ઉતાવળ જરાય ન કરો

એક્સરસાઇઝ, થેરપી, દવાઓ, સપ્લિમેન્ટ અને થાક્યા વગરના પ્રયાસ કરીને પણ જો તમારું ઘૂંટણ તમે બચાવી શકતા હો તો ચોક્કસ બચાવવું જોઈએ, કેમ કે એ જ સાચી રીત છે.

02 July, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK