રાજી?’ ને પાછી ગીત ગાતી પગની ઠેક લેતી ઝાંઝરી રણકાવતી હાલતી થાય, અલબત્ત મણમણનું મલકાતી તો હોય જ. નિશાળે જોષીસાહેબે દેવુબાને કીધુંય ખરું કે ‘દેવુબા, તમે જીવીને આગળ ભણવા દ્યો. હવે તો દસ સુધી ભણે ત્યાં માસ્તરની નોકરી મળી જાય છે.
23 November, 2025 12:05 IST | Mumbai | Raam Mori