આ ફિલ્મમાં ઈશાન, જાહ્નવી અને વિશાલ લીડ સ્ટાર્સ છે
ફિલ્મનો સીન
કાન ફિલ્મ ફેસ્ટિવલ 2025 અને ટૉરોન્ટો ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં નામના મેળવ્યા બાદ ડિરેક્ટર નીરજ ઘાયવાનની ફિલ્મ ‘હોમબાઉન્ડ’ હવે ૨૬ સપ્ટેમ્બરે ભારતમાં રિલીઝ થવાની છે. ધર્મા પ્રોડક્શન્સના બૅનર હેઠળ બનાવવામાં આવેલી આ ફિલ્મમાં ઈશાન ખટ્ટર, જાહ્નવી કપૂર અને વિશાલ જેઠવા લીડ સ્ટાર્સ તરીકે કામ કરી રહ્યાં છે.

