Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કોવિડમાંથી રિકવરી બાદ ધૈર્ય રાખી એક્સરસાઇઝ કરી રહી છે કૅટરિના

કોવિડમાંથી રિકવરી બાદ ધૈર્ય રાખી એક્સરસાઇઝ કરી રહી છે કૅટરિના

13 June, 2021 01:35 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોવિડ બાદ હું હવે મારી એનર્જી પાછી મેળવવા માટે ખૂબ ધીરજ ધરીને એક્સરસાઇઝ કરું છું. તમારે તમારી ગતિથી જવું પડશે અને તમારા શરીરને સંભાળવું પડશે. તમને સારા દિવસો મળશે.

કોવિડમાંથી રિકવરી બાદ ધૈર્ય રાખી એક્સરસાઇઝ કરી રહી છે કૅટરિના

કોવિડમાંથી રિકવરી બાદ ધૈર્ય રાખી એક્સરસાઇઝ કરી રહી છે કૅટરિના


કૅટરિના કૈફ કોવિડમાંથી રિકવર થયા બાદ હવે એક્સરસાઇઝ કરી રહી છે. તેણે વર્કઆઉટનો ફોટો શૅર કર્યો છે. તે ફિટનેસ પર વધુ ધ્યાન આપે છે. કોરોના બાદ સ્ટૅમિના પાછી મેળવવા માટે તે એક્સરસાઇઝ કરી રહી છે. એનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કૅટરિનાએ કૅપ્શન આપી હતી, ‘કોવિડ બાદ હું હવે મારી એનર્જી પાછી મેળવવા માટે ખૂબ ધીરજ ધરીને એક્સરસાઇઝ કરું છું. તમારે તમારી ગતિથી જવું પડશે અને તમારા શરીરને સંભાળવું પડશે. તમને સારા દિવસો મળશે. તો ક્યારેક એવા દિવસો પણ આવશે જ્યારે તમે કંટાળી જશો. ધીમે ચાલો અને તમારા શરીરની ઉપચારની પ્રક્રિયા પર વિશ્વાસ રાખો. સાથે જ તમારી જાતને પણ સમય આપો. સ્ટેપ બાય સ્ટેપ.’


Whatsapp-channel Whatsapp-channel

13 June, 2021 01:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK