આલિયા ભટ્ટ ફ્રેન્ડનાં લગ્નમાં સ્પેન ગઈ હતી
આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ કાન ફિલ્મ ફેસ્ટિવલ પછી સીધી ફ્રેન્ડનાં લગ્નમાં સ્પેન ગઈ હતી. આ પ્રસંગે વિવિધ ફંક્શનમાં તેણે મસ્ત ડ્રેસિંગ કર્યું હતું જેની તસવીરો તેણે સોશ્યલ મીડિયા પર શૅર કરી છે.


ADVERTISEMENT