હાલમાં અનન્યા પાંડેએ એક ખાસ ફોટોશૂટ કરાવ્યું છે જે તેણે જયપુરનાં દિવંગત મહારાણી ગાયત્રીદેવીને સમર્પિત કર્યું છે. આ ફોટોશૂટમાં અનન્યાએ ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરેલી સફેદ સાડી પહેરીને મહારાણી ગાયત્રીદેવી જેવો લુક અપનાવ્યો હતો.
અનન્યાએ મહારાણી ગાયત્રીદેવીના લુકમાં ખાસ ફોટોશૂટ કરાવ્યું
હાલમાં અનન્યા પાંડેએ એક ખાસ ફોટોશૂટ કરાવ્યું છે જે તેણે જયપુરનાં દિવંગત મહારાણી ગાયત્રીદેવીને સમર્પિત કર્યું છે. આ ફોટોશૂટમાં અનન્યાએ ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરેલી સફેદ સાડી પહેરીને મહારાણી ગાયત્રીદેવી જેવો લુક અપનાવ્યો હતો. તેની હેરસ્ટાઇલ પણ ક્લાસિક હતી. ‘વૉગ’ મૅગેઝિને મહારાણી ગાયત્રીદેવીનો સમાવેશ દુનિયાની ૧૦ સૌથી સુંદર મહિલાઓની યાદીમાં કર્યો હતો અને તેમનું જીવન પરંપરા, આધુનિકતા અને બહાદુરીનું અનોખું મિશ્રણ હતું.


